નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે આલ્ડિહાઇડ મળતું નથી?

  • A
    ટોલ્યુઈનની $(i) CrO_2Cl_2$ અને ત્યારબાદ $(ii) H_3O^+$ સાથેની પ્રક્રિયા
  • B
    પ્રોપેન$-1-$ઓલની $300^{\circ}C$ તાપમાને $Cu$ સાથેની પ્રક્રિયા
  • C
    પ્રોપેન$-1-$ઓલની $PCC$ સાથેની પ્રક્રિયા
  • D
    પ્રોપેનેમાઈડની $LiAlH_4$ સાથેની પ્રક્રિયા

Explore More

Similar Questions

આલ્કાઈલ હેલાઈડમાંથી $1^{\circ}$-એમાઈન બનાવવા માટે,જેમાં કાર્બન શૃંખલામાં એક $-CH_2-$ સમૂહનો ઉમેરો થાય છે,ત્યારે નાઈટ્રોજનના સ્ત્રોત તરીકે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નાઇટ્રોજન ધરાવતી અંતિમ નીપજ $(B)$ ઓળખો:

Difficult
View Solution

એરાઇલ નાઇટ્રો સંયોજનનું એમાઇનમાં રિડક્શન કરવા માટે કયો પ્રક્રિયક વધુ સારો છે?

નીચેનામાંથી કયું નાઇટ્રોજન સંયોજન $Br_2$ અને પ્રબળ $KOH$ સાથે પ્રક્રિયા કરીને પ્રાથમિક એમાઇન આપે છે (હોફમેન બ્રોમામાઇડ ડિગ્રેડેશન પ્રક્રિયા)?

એસિટોન ઓકઝાઇમનું ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન ..... આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo